દરેક કપલે બેબી પ્લાન કરતા પહેલાં ધ્યાનમા રાખવી આ બાબતો,
 નહીંતર થશે પસ્તાવો

કપલ માટે બહુ જ જરૂરી બાબત

જીવનમાં બાળક આવી ગયા બાદ દરેક કપલનું જીવન વ્યસ્ત થઈ જાય છે અને તેમનો મોટાભાગનો સમય બાળકની દેખરેખ અને ઉછેરમાં પસાર થાય છે.
Click Here
બાળકના જન્મ પછી તમને રાતે સારી રીતે ઊંઘવા નહીં મળે. તમે ક્યાંય ફરવા જઈ શકશો નહીં. તમારી લાઈફ પહેલાં જેવી થોડી ફ્રી નહીં રહે. અહી પેરેન્ટ્સ બન્યા પહેલાં કરી લેવા જોઈએ આ કામ

બાળક આવ્યા પછી નહીં કરી શકો

એડવેન્ચર ટ્રિપ

જો તમને સ્કાઈ ડાઈવિંગ, બંજી જંપિંગ અને રોક ક્લાઈબિંગનો શોખ છે તો આ શોખ બેબી પ્લાન કરતા પહેલાં પૂરા કરી લો. કપલ્સની વચ્ચે બોન્ડિંગ વધારવાની આ બેસ્ટ રીત છે.
Click Here

અગાવથી મનગમતી વસ્તુઓનું લિસ્ટ બનાવો

જો તમે લાંબા સમયથી જે રેસ્ટોરન્ટ અને નાઈટ ક્લબ જવાનું વિચારી રહ્યાં છો ત્યાં જઈ આવો. શહેરના બેસ્ટ રેસ્ટોરન્ટની લિસ્ટ બનાવો અને ત્યાં જઈને આવો
Click Here

રજાઓ માણવા ફરવા જવું

તમે કારમાં પણ લોન્ગ ડ્રાઈવ પર જઈ શકો છો. બીચ પર અથવા નદી કિનારે તમારા જીવનસાથીના હાથમાં હાથ નાખીને ખૂબ વાતો કરવામાં જે મજા છે એ કદાચ અન્ય કોઈમાં પણ નથી.
Click Here

નાઈટ આઉટ

આની મજા જ અલગ હોય છે. કોલેજ અને સ્કૂલમાં જ નાઈટ આઉટ કરી શકાય એવું નથી. લગ્ન બાદ પણ લાઈફ પાર્ટનર સાથે નાઈટ આઉટ પ્લાન કરી શકાય છે.

સ્પાઈસી લાઈફ બનાવો

દરેકની સેક્સુઅલ ફેન્ટસી હોય છે, કારણ કે બાળક આવ્યા બાદ તમારા બંનેની વચ્ચે એ ઉંઘશે. બેબી આવ્યા બાદ સેક્સ લાઈફ ક્યારેય એટલી સ્પાઈસી નહીં થઈ શકે.

Click Here