પરણેલા પતિ પત્ની શા કારણે એક્સટ્રા મેરિટલ અફેર કરતા હોય છે?

 પરણેલા લોકો જ શા કારણે એક બીજાને દગો કરે છે? શું તમે  જાણવાનો પ્રત્યન કર્યો છે કે તે લોકો શા કારણે એક્સટ્રા મેરિટલ અફેર કરતા હોય છે?

ઘણા લોકોના લગ્ન જીવનમાં ભાવનાઓ અને સેક્સ્યુઅલ ડિઝાયર સંતોષાવી ખૂબ જરૂર છે. 

કારણકે પરણેલા લોકો ખુબ અલગ રીતે રહે છે અને જો તેમની વચ્ચે અસંતોષની ભાવના આવી જાય તો ચીટીંગ થવાની સંભાવનાઓ રહે છે.

કેટલાક લોકોને ખુબ જેલેસી થતી હોય છે. જેના કારણે પરણીત વ્યક્તિઓ વચ્ચે ઝઘડા થાય છે.

જો કપલમાંથી એક પણ વ્યક્તિને એવુ લાગે કે તે સંબંધમાં એકલો છે તો તે પાર્ટનર સાથે વાત નહી કરે અને ઇગો આવશે.

પાર્ટનર ત્યારે દગો આપે છે જ્યારે તેમને લાગે છે કે તેમની ફિલીંગની કોઇ કદર નથી.

વધુ વાંચો

આવાજ આર્ટીકલ વાંચવા અમને ફોલો કરો ગૂગલ ન્યૂજ માં નીચે આપેલા બટન ક્લિક કરો તેમાં જમણી બાજુ ઉપર સ્ટાર દબાવો...

અહી દબાવો