(1) રાત્રે ડાબા પડખે સુવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
(2) ડાબા પડખે સુવાથી શરીરમા લીધેલા ખોરાકનું પાચન જલ્દી થાય છે અને ગેસ થતો નથી.
(3) ડાબા પડખે સુવાથી શરીર નો આખા દિવસનો થાક ઉતરી જાય છે.
(4) ડાબા પડખે સુવાથી રાત્રે હાર્ટ એટેક આવતો નથી અને સાથે સાથે છાતીનો દુખાવો બંધ થાય છે.
(5) ડાબા પડખે સુવાથી કમરનો દુખાવો રહેતો હોય તો તે બંધ થઈ જાય છે.
(6) ડાબા પડખે સુવાથી મગજની યાદશક્તિ વધે છે.
(7) ડાબા પડખે સુવાથી નાકના નાસકોરા બોલતા બંધ થઈ જાય છે.
(8) ડાબા પડખે સુવાથીશરીરના હાડકાં અને કરોડરજ્જુ મજબૂત થાય છે.
તમને અમારા આર્ટિકલ પસંદ આવતા હોય તો નીચે આપેલી લિંક માંથી અમને સ્ટાર દબાવી ને ફોલો કરો